દોસ્તો saban મહિનાનો ચાંદ નજર નહીં આયુ ramzan sharif ના રોજા પૂરા થશે.
શુક્રવારે ઈદ-ઉલ-ફિત્ર નહી થાય થશે ઈદ-ઉલ-ફિત્ર શનિવારે બસ હવે થોડી કલાકની વાર છે પછી આ રમઝાન શરીફ અપરાથી જુદા થઈ જશે.
પછી કયા શહેરની રોનક અને ઇફતારી ની ધૂમ જોવા નહીં મળે ramzan sharif રહેમત બરકત અને મગફીરાત વાળો મહિનો અપરાથી બહુ દૂર થઈ જશે.
પછી આ રમઝાન શરીફની બસ કરતા આપણને આવતા વર્ષે જોવા મળશે પણ શાયદ આપણે હોય કે ના હોય એતો ખુદા પાક જાને.
હું દુવા કરું છું મુસલમાનોને ઈદ-ઉલ-ફિત્ર ની ખુશિયા વધુમાં વધુ થાય અલ્હા પાક બધા મશલીમ ભાઈ બહેનો ની ઈબાદત કબૂલ કરે રોજા કબૂલ કરે.
